IPL 2020 / આ IPL સિઝનના દરેક ટીમના ખમતીધર ઓલરાઉન્ડર્સને ઓળખી લો; આ ખેલાડીઓ ગેમ બદલશે

Watch out for these all rounders in IPL 2020 in every team

IPL શરુ થવાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે. દરેક ફ્રેન્ચાઇઝી માલિકોએ શ્રેષ્ઠ ખેલાડી સૈન્ય તૈયાર કરવાનો તખ્તો ઘડ્યો છે. સૌ કોઈ જાણે છે કે ટી20માં ઓલ રાઉન્ડર ખેલાડીઓ મેચના પાસા પલ્ટી નાખવા સક્ષમ હોય છે. ઓલ રાઉન્ડર્સ ઉપર ધુંઆધાર રૂપિયા ખર્ચવામાં આવે છે જેમ કે પેટ કમિન્સ (15.5 કરોડ), ગ્લેન મેક્સવેલ(10.75 કરોડ), ક્રિસ મોરિસ(10 કરોડ) વગેરે. તો આવો જાણીએ કે આ વખતે આ આઠેય ટીમમાં એવા કયા ધુરંધર ઓલરાઉન્ડર્સ રહેલા છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ