મનોરંજન / ભારતમાં હવે આ રીતે સાવ ફ્રીમાં જુઓ નેટફલિકસનું કન્ટેન્ટ, સબસ્ક્રિપ્શનની જરૂર નથી 

Watch Netflix for free in India now, no subscription required

ભારતમાં હાલમાં OTT પ્લેટ્ફોર્મની બોલબાલા છે, અહીં Disney+Hotstar, Netflix, Amazon Prime, Alt Balaji, Voot, Sony Liv અને Zee5 જેવા પ્લેટફોર્મની બોલબાલા છે જો કે આ  OTT પ્લેટફોર્મની સામગ્રી ફ્રીમાં અવેલેબલ નથી અને તેને જોવા માટે તેના પ્લાન ખરીદીને તેનું સબસ્ક્રિપ્શન લેવું ફરજિયાત હોય છે, પરંતુ હવે એક રીત છે જેનાથી લોકો  Netflix નું કન્ટેન્ટ ફ્રીમાં જોઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ