વિશ્વ / 100 માળની બિલ્ડિંગ જેટલો માલ ભરેલું જહાજ આખરે 6 દિવસ બાદ સ્વેઝ કેનાલમાંથી નીકળ્યું બહાર

watch-ever-given-ship-has-been-unstuck-moving-into-suez-canal-after-6-days-indian-crew-safe

સુએઝ કેનાલમાં ફસાયેલા Ever Given નામનું જહાજ 6 દિવસ સુધી ફસાઈ રહ્યા પછી આખરે ત્યાંથી નીકળવામાં સફળ થઈ ગયું છે. હવે આ જહાજ તેના ગંતવ્યસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ વહાણમાં સવાર ક્રૂના તમામ 25 ભારતીય સભ્યો સુરક્ષિત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ