રાશિફળ / Bhavishya Darshanમાં જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ? । 6 February 2020

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે સાવધાનીના સંકેત લઈને આવ્યો છે. આજના દિવસે મેષ, સિંહ અને તુલા રાશિના જાતકોએ સાવધાની સાથે આગળ વધવાનું રહેશે. આ સાથે જ આ સિવાયની રાશિઓ માટે મિશ્રફદાયી દિવસ રહેશે. આજે માતા પિતાને વંદન કરવાની સાથે કોઈનું દિલ ન દુભાવવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળી શકે છે. ચણાની દાળનું દાન કરવાથી પણ પુણ્ય મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ