રાશિફળ / Bhavishya Darshanમાં જુઓ શું કહે છે આજનું રાશિ ભવિષ્ય ? । 30 January 2020

આજનો શુભ અંક 3 છે. આજનો શુભ રંગ રહેશે ઘેરો પીળો અને આછો વાદળી. આજે શુભ સમય બપોરે 12.16 થી 1.10 સુધી રહેશે. આજે શુભ દિશા પૂર્વ છે. આજે માતા-પિતાને વંદન કરવાથી તમારો દિવસ આનંદથી વિતશે. આજનો મંત્ર ઓમ બૃહસ્પતયે નમઃ છે. આજે ચણાની દાળનું દાન કરવાથી ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ