પ્રતિક્રિયા / હાર્દિક પટેલના નિવેદન બાદ અલ્પેશ ઠાકોરે કર્યો પલટવાર

હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર ચૂંટણી હરાવવાના ગંભીર આક્ષેપ કર્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે જે લોકો પોતે હાર માટે જવાબદાર છે એવા લોકો પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે આક્ષેપ કરી રહ્યા છે.આવા લોકોને જવાબ આપવા જરૂરી નથી. જે વર્ગનું તમે પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યાં પ્રજાએ તમને સંપૂર્ણપણે નકાર્યા છે. અને બે વર્ષ બાદ આ વાત કેમ યાદ આવી.. તેમ સમયે આક્ષેપ કરવા હતા..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ