Daily Dose / બુલેટ ટ્રેનની પાછળ પૈસાનો બગાડ?

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં ગતિ પકડી ચુક્યુ છે. આ પ્રોજેક્ટ પાછળ 1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે. આખાય રુટમાં 92% રસ્તો પિલ્લર પર બનાવવામાં આવ્યો છે જેના સ્પીડ ગતિએ કામના વીડિયો પણ સામે આવી ચૂક્યા છે. પણ તમને એક સવાલ થતો હશે કે બુલેટ ટ્રેનની પાછળ પૈસાનો બગાડ? જાણો સમગ્ર વિગત Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ