સ્પોર્ટસ / ...તો એકસાથે ટીમમાં દેખાશે ધોની, કે એલ રાહુલ અને ઋષભ પંત

 wasim jaffer tweets about how dhoni, k l rahul and rishabh pant can play in team india

ઘણા સમયથી ટીમથી બહાર ચાલી રહેલા મહેન્દ્ર સિંહ કઈ રીતે ટીમમાં વાપસી કરી શકે છે તે મુદ્દે પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો. હાલમાં જ સંન્યાસ લીધા બાદ વસીમ જાફરે ટ્વીટ કરીને એમ એસ ધોની, ઋષભ પંત અને કે એલ રાહુલ વિશે ટીપ્પણી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ