IND vs NZ T20 / ટીમ ઈન્ડિયામાં જાડેજા અને અક્ષર પટેલ જેવો જોરદાર ઑલરાઉન્ડર થયો સામેલ, ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં મચાવશે તરખાટ

washington sundar play an important role in absence of axar patel ind vs nz 1st t20

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે 27 જાન્યુઆરીથી ટી20 શ્રેણી રમાશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયાના એક ખેલાડી માટે મહત્વની રહેવાની છે. આ ખેલાડી નવેમ્બર 2022 બાદ ભારતીય ટીમ માટે એક પણ ટી20 મેચ રમ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ