સ્પોર્ટ્સ ન્યુઝ / 8 મહિના બાદ એકાએક ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીએ મારી એન્ટ્રી, રમ્યો એશિયા કપ ફાઇનલ, શું વર્લ્ડકપમાં મોકો મળશે?

washington sundar back in team india world cup plans returns in odi squad to play asia cup final

Asia Cup Final: અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થવાના કારણે શ્રીલંકાના વિરૂદ્ધ એશિયા કપની ફાઈનલ ન હતા રમી શક્યા. તેમના સ્થાન પર એવા ખેલાડીને ફાઈનલ રમવાની તક મળી જે સ્ક્વોડમાં હતો જ નહીં. 

બ્રેકિંગ ન્યૂઝ