INS Mormugao / દુશ્મનોના પરસેવા છૂટશે, ભારતની વધશે તાકાત, શક્તિશાળી વિધ્વંસક યુદ્ધ જહાજ નેવીમાં થશે સામેલ, જાણો ખાસિયતો

Warship Mormuga will be inducted into the Navy on December 18

ચીન સાથેના તણાવ બાદ ભારતીય સેના વધુ સતર્ક બની છે, ત્યારે હવે નૌસેનાની તાકાત વધુ વધવા જઈ રહી છે. 18 ડિસેમ્બરે નેવીમાં શક્તિશાળી વિધ્વંસક યુદ્ધ જહાજ INS મોર્મુગાવને સામેલ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ