સાદગી પ્રવાસ / દુનિયાના ચોથા નંબરના સૌથી પૈસાદાર આ વ્યક્તિએ અત્યાર સુધી સાદો મોબાઇલ વાપર્યો, પરંતુ હવે...

Warren Buffett finally gave up his flip phone and got an iPhone

દુનિયાના ચોથા નંબરના સૌથી શ્રીમંત વ્યકિતઓમાંના એક વોરન બફેટનું નામ દુનિયાભરમાં જાણીતું છે. વોરન બફેટની ઓળખ એક દાનવીર તરીકેની પણ છે. તેમની સાદગીભરી લાઇફ સ્ટાઇલ પણ હંમેશા ચર્ચામાં રહે છે. જોકે હવે વોરન બફેટ સ્માર્ટફોનના કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ