વાલીઓ સાવધાન / માતા-પિતાઓને ચેતવણીઃ ગુજરાતના આ શહેરમાં 7 વર્ષની બાળકી કોરોના પોઝિટીવ

Warning to parents: 7 year old girl Corona positive in Rajkot city of Gujarat

રાજકોટમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. લક્ષ્મીનગર મેઇન રોડ પર 7 વર્ષીય બાળકીને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ