ઓહ બાપરે.. / વાલીઓ ચેતજો: ધો.7ના ચાર વિદ્યાર્થીઓની બેગમાંથી જે મળ્યું તે જાણી તમારા હોશ ઊડી જશે

Warning incident for parents in Vadodara

વડોદરાથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ