અમદાવાદ / ટ્રેનમાં મીઠી નિંદર માણતા પહેલા સાવધાન! અમદાવાદ રેલવે સ્ટેશન પર બની ચેતવનારી ઘટના

Warning incident at Ahmedabad railway station

ટ્રેનમાં ‌નિંદર માણી રહેલી મહિલાનું ર.૪૦ લાખ ભરેલું પર્સ ચોરાયું, ટ્રેન જ્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી ત્યારે પર્સ ચોરી થયાની જાણ થઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ