ગજબ / બાળકના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સોઃ રાજકોટમાં રમતા-રમતા બાળકે એવું કર્યું કે પરિવાર દોડતો થયો

Warning case for the child's parents: A child playing in Rajkot did something that made the family run away

રાજકોટમાં ત્રણ વર્ષનો એક બાળક રમતા-રમતા નાકમાં મેટલનો એક સ્ક્રૂ નાખી ગયો. પિતાને જાણ થતા તે સ્ક્રુ કાઢવામાં લાગી ગયા પરંતુ બાળકે ઉંચો શ્વાસ ભરતા સ્ક્રૂ  નાકમા ફસાઈ ગયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ