કાર્યવાહી / યુવતીઓને પરેશાન કરનાર રોમિયોની હવે ખેર નથી, પોલીસ આ રીતે રાખી રહી છે બાજ નજર 

Warning before harassing the girls Police look at social media

યુવતીઓની છેડતી કરનાર રોમિયો હવે ચેતી જજો કારણ કે, સોસીયલ મિડીયા પર પોલીસની નજર છે. અભયમ 181ની સાથે ટેલિફોનીક સ્ટોક સેલ હવે રોમીયો પર કંન્ટ્રોલ લાવી રહ્યા છે. જેમાં એક ફોનથી રોમીયોનો પ્રર્દાફાશ થાય છે અને તેનાથી છુટકારો આપવાની કાર્યવાહી શરૂ કરવામા આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ