સુરત / ગઠિયાઓથી ચેતજો, તીર્થધામ કરાવવાના બહાને 1200 યાત્રાળૂઓને આવી રીતે લૂંટી લીધા, 1ની ધરપકડ

Warn of goons, 1200 pilgrims robbed in this way on the pretext of pilgrimage, 1 arrested

સુરતમાં શ્રવણ તીર્થ યાત્રાના નામે યાત્રાળુઓ સાથે છેંતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ પાસેથી પૈસા લઈ લીધા બાદ તેઓને યાત્રામાં લઈ જવાયા ન હતા. પોલીસે છેંતરપીંડીનો ગુનો નોંધ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ