દુર્ઘટના / વડોદરામાં આગની મોટી ઘટનાઃ કંપનીના ગોડાઉનમાં આગ લાગતા 150 ઇ-બાઇક બળીને રાખ થઇ ગઇ, 1 કરોડનું નુકસાન

Ward wizard company 150 electric bikes fire makarpura gidc vadodara

વડોદરાની મકરપુરા GIDCમાં ઇલેક્ટ્રિક બાઇક બનાવતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાના પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગમાં 1 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ