બોક્સ ઑફિસ / 3 દિવસમાં 100 કરોડ કલબમાં રિતિક-ટાઇગરની ફિલ્મ 'વૉર' એ એન્ટ્રી કરી

War day 3 box office collection tiger shroff Hrithik Roshan movie business

બોલિવુડ એક્ટર ટાઇગર શ્રોફ અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ 'વૉર' એ બોક્સ ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. 2 ઓક્ટોબરના રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં કુલ 53.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાંથી 51.60 કરોડ રૂપિયાનો બિઝનેસ ફિલ્મે માત્ર હિંદી વર્ઝનમાં કર્યો હતો. આ આંકડાની સાથે જ 'વૉર' આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ