બોક્સ ઑફિસ / 300 કરોડ ક્લબમાં 'વૉર', 2019 ની સૌથી મોટી બ્લૉકબસ્ટર બની રિતિક-ટાઇગરની ફિલ્મ

War box office collection crosses 300 crore in 19 days hrithik roshan tiger shroff

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઑફિસ પર કમાલ કરી રહી છે. આ ફિલ્મે 3 અઠવાડિયામાં 300 કરોડ રૂપિયાની કલેક્શન કરી દીધુ છે. આ સાથે જ વર્ષ 2019ની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ બની ગઇ છે. 2 ઓક્ટોબરના રિલીઝ થયેલી આ ફિલ્મને ઓડિયન્સ ખૂબ જ પસંદ કરી રહી છે જેના કારણે થિયેટર્સ સતત હાઉસફૂલ થઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ