ઉજવણી / ઇંગોરીયા યુદ્ધ: સાવર અને કુંડલા વચ્ચે દિવાળીની રાત્રે જામશે યુદ્ધ, વર્ષો જૂની પરંપરા નિભાવશે યુવાનો, જાણો શું છે ઈતિહાસ

War between Savar and Kundla will take place on Diwali night

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા સાત દાયકા કરતા વધારે સમયથી દિવાળીની રાત્રે ઇંગોરીયા યુદ્ધ જામે છે. દિવાળીને રાત્રે યોજાતા ઇંગોરીયા યુદ્ધની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ