નિવેદન / 'વિરાટ' ને કંટ્રોલ કરવા માટે ન્યૂઝીલેન્ડે અપનાવ્યો હતો આ પ્લાન, બૉલરે પોતે કર્યો ખુલાસો

wanted to use short ball strategy against virat kohli says trent boult

ન્યૂઝીલેન્ડ સામે રમાઇ રહેલી પહેલી ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસ બીજી ઇનિંગમાં પણ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો હતો. જોકે કોહલી માટે ન્યૂઝીલેન્ડે ખાસ રણનીતિ તૈયાર કરી હતી જેનો ખુલાસો દિવસના અંતમાં ઝડપી બૉલર ટ્રેન્ટ બોલ્ટે કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ