નિર્ભયા કેસ / સલામ છે! આ મહિલા વકિલ જેણે નિર્ભયાનો કેસ મફતમાં લડ્યો, 7 વર્ષ સુધી સંઘર્ષ બાદ જીતી

Wanted to become an IAS at one time became a lawyer and fought without fear for seven years.

સાત વર્ષથી ચાલતા સંઘર્ષનો આજે અંત આવ્યો છે. આજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે નિર્ભયાના દોષિયોને દિલ્હીના તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી છે. જ્યારે એક બાજુ દોષિયોના વકીલે તેમને બચાવવા બધો જોર લગાવી દીધો હતો. તો બીજી તરફ નિર્ભયાની વકીલ સીમા કુશવાહાએ જબરદસ્ત લડાઈ આપતા નિર્ભયા અને તેના પરિવારને ન્યાય અપાવ્યો. તનમે જણાવીએ કે કોણ છે આ સીમા કુશવાહા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ