જલ્દી કરો / PM કિસાન યોજનાનો 13 હપ્તો લેવા માંગો છો, અત્યારે જ કરી લો આ કામ, નહીંતર રહેશો 2000 થી વંચિત

Want to take 13th installment of PM Kisan Yojana, do it now, otherwise you will be deprived of 2000

પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં હજાર રૂપિયાન મોકલવામાં આવે છે. આ રકમનો ખેડૂતોને દર 4 મહિનાના અંતરે ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ