આરોગ્ય / હાડકાં મજબૂત કરવા માત્ર દૂધ નહીં આ વસ્તુઓનું પણ કરો સેવન, બાળકોથી લઈને વડીલોને થશે ફાયદો

Want to strengthen bones? So take not only milk but also this

હાડકાં શરીરની આંતરિક રીતે રક્ષા કરે છે. ઈજા અને ઓસ્ટિયોપોરોસિસનાં જોખમને રોકવા માટે નાની ઉંમરથી જ હાડકાંની દેખરેખ રાખવી જરૂરી છે. કેલ્શિયમ એક એવું ખનીજ છે, જે હાડકાંઓની ડેન્સિટી અને હાડકાંઓને મજબૂત કરવામાં મદદ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ