ફાયદાની વાત / થાઇલેન્ડ જવું છે? તો IRCTC લઇને આવ્યું છે જોરદાર પેકેજ, જાણો ભાડાં સહિતની વિગત

Want to go to Thailand? So IRCTC has brought a package, know the details including fares

IRCTCની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, IRCTCએ ટ્રેઝર્સ ઓફ થાઈલેન્ડ એક્સ મુંબઈ નામનું ટૂર પેકેજ લાવ્યું છે જેમાં તમને થાઈલેન્ડમાં 4 રાત અને 5 દિવસ ફરવાની તક મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ