કમબેક / આ શાનદાર રીતે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી રહ્યો છે હાર્દિક પંડ્યા

want to focus on the t20 world cup and win that says hardik pandya

કમરથી નીચેના ભાગમાં દુખાવાના કારણે ટીમ ઇન્ડિયાનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે રમાડ્યો નહતો. તો હવે દક્ષિણ આફ્રિકાની સામે 15 સપ્ટેમ્બરથી શરૂ થનારી સીરિઝમાં રમશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ