ટિપ્સ / Whatsapp પર ફોટો અને વીડિયો ઓટો ડાઉનલોડ થતાં હોય તો આ રીતે અટકાવો

want-to-stop-whatsapp-from-saving-photos-automatically-change-these-settings

WhatsApp, સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો આ નામથી વાકેફ હશે. આ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ એપમાંથી એક છે. દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંથી એક છે. આમ તો દેશમાં બીજી ઘણી ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ છે, પરંતુ 20 કરોડથી એક્ટિવ યૂઝર્સની સાથે આ એપ સૌથી વધારે ચર્ચિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ