નુકસાન / આ શું માંડ્યું છે..! હવે વોલ્ટ ડિઝનીએ 7000 કર્મચારીઓની છટણી શરૂ કરી, કાઢ્યું આવું બહાનું

Walt Disney began laying off 7,000 employees

વોલ્ટ ડિઝની કંપનીએ ગઇ કાલે ૭૦૦૦ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ આ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ