વિવાદ / અમેરિકા-ચાઇના વચ્ચેના ટ્રેડવોરને લઇને 600 કંપનીઓએ ટ્રમ્પને આપી આવી ચેતવણી

Walmart, Macys and Target Among 600 Companies Urging Trump to Abandon Tariffs

વૉલમાર્ટ સહિત 600થી વધુ અમેરિકન કંપનીઓએ 13 જૂને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. ચીન સાથે અમેરિકાના ચાલતા ટ્રેડવોરને લઈને આ તમામ 600 વેપારીઓએ ટ્રમ્પ સરકારને ચેતવણી આપી છે. ખાસ કરીને મેન્યૂફેક્ચર અને રિટેલ ઉદ્યોગોના વેપારીએ ચીઠ્ઠી લખીને આ ટ્રેડવોર બંધ કરવાની માગ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ