સુવિધા / વૉલમાર્ટ-ફ્લિપકાર્ટ પર હવે ફ્રીમાં જોઇ શકશો ફિલ્મ અને વેબ સીરીઝ, અમેઝોન-નેટફ્લિક્સને આપશે ટક્કર

Walmart flipkart to start free video streaming service facility

કંપનીની રણનીતિ શોપિંગને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ઉપભોક્તાઓને પોતાના પ્લેટફોર્મ પર લાવવા અને મોડેક સુધી સમય વિતાવવા માટે રોકી રાખેલ છે. પ્રતિદ્વંદી કંપની અમેઝોન પણ પ્રાઇમના નામથી વીડિયો અને મ્યૂઝિક સ્ટ્રીમિંગ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. જેનો વાર્ષિક ખર્ચ 999 અને પ્રતિ મહીને ખર્ચ 129 રૂપિયા છે.

બ્રેકિંગ ન્યૂઝ