ખુશખબર / ટિકટોક યુઝર્સ માટે સારા સમાચાર, આ બે કંપનીઓ TikTok ખરીદશે, જાણો કોણ વાપરી શકશે આ એપ

walmart and microsoft in bid to acquire tiktok

થોડાક દિવસ પહેલા માઈક્રોસોફ્ટ દ્વારા ટિકટોક ખરીદવાની વાત ચાલી રહી હતી. હવે ડીલમાં નવો વળાંક આવ્યો છે. હકિકતમાં ચીની કંપની ટિકટોકને ખરીદવા માટે વોલમાર્ટ પણ માઈક્રોસોફ્ટને સાથ આપશે. બન્ને કંપનીઓ સાથે મળીને જલ્દી જ તેની ખરીદીની તૈયારી કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ