બિઝનેસ / રિલાયન્સને ટક્કર આપવા વૉલમાર્ટ ભારતની આ દિગ્ગજ કંપની સાથે મિલાવશે હાથ

wallmart will join hands with tata group

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ભલે કેટલાક દિવસ પહેલા રિટેલ સેક્ટરને લઇને મહત્વનો પ્લાન તૈયાર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર કંપનીએ દેશના દિગ્ગસ ગ્રુપ ટાટા ગ્રુપન રિટેલ બિઝનેસમાં 25 અરબ ડૉલર એટલે કે 1.80 લાખ કરોડ રૂપિયાનુ ઇનવેસ્ટ કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ