હોનારત / રાજકોટના આજીડેમ નજીક મોટી દુર્ઘટના, ઓવરબ્રિજની દીવાલ પડતા 2 લોકોના મોત

wall down and two people death near rajkot aji dam

રાજકોટમાં આજે આજી ડેમ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 2ના મોત થયાં છે. વરસાદી માહોલમાં આજી ડેમ નજીક ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી જેમાં તેની નજીકથી પસાર થતાં 2 વાહનચાલકોના મોત થયા હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ