કોરોના મહામારી / ગુજરાતમાં વૉક-ઈન વૅક્સિનેશનનું મહાઅભિયાન શરૂ, રસી માટે કોઈ રજિસ્ટ્રેશનની હવે જરૂર નહીં

Walk-in vaccination campaign launched in Gujarat

21 જૂનથી ગુજરાતમાં 1,025 સ્થળોએ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ, 18થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને વૉક-ઈન વૅક્સિનેશન શરૂ કરાશે, રાજ્યમાં રસીકરણ કેન્દ્રો વધારીને 5000 કરાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ