આનંદો! / પાનકાર્ડ માટે મહિનાઓની રાહ હવે પુરી, માત્ર આટલી જ મિનિટમાં મળી જશે PAN CARD

Waiting for months for PanCard is now over, It will be available in minutes

હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે બે પાનાનું ફોર્મ ભરવાની જરૂર નહીં રહે. ઇન્કમટેકસ વિભાગ આ માટે એક ખાસ સુવિધા લઇને આવી રહ્યો છે. જેના હેઠળ આધાર ધરાવનાર કોઇ પણ કરદાતાને વિનામૂલ્યે પાનકાર્ડ ઈશ્યુ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x