લાલ 'નિ'શાન

સિવિલ સર્વિસ / દિવસમાં લોકોની ડીશ ઉઠાવી અને રાતે તનતોડ મહેનત કરી IAS બની ગયો આ વ્યક્તિ

waiter became ias, succes story of k jayganesh of passing upsc exam

જ્યારે આપણે આપણા ધ્યેય પ્રત્યે પ્રમાણિક હોઈએ તો તે ધ્યેય પ્રાપ્ત કરીને જ રહીએ છે. આનું ઉત્તમ ઉદારહણ સિવિલ સર્વિસની એક્ઝામમાં સામે આવી છે. તમિલનાડુનાં જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છતાં તેઓ આખરે IAS બનીને જ રહ્યા. ગરીબ પરિવારમાં જન્મેલા જયગણેશ બાળપણથી જ હોશિયાર હતા. ઘરનું ગુજરાન ચલાવવા માટે વેટર તરીકે કામ કર્યું. 6-6 વખત IASની એક્ઝામ આપી અને સાતમી વખત તેમને સફળતા મળી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ