વરસાદ / અંગારા ઝરતી ગરમી વચ્ચે ખુશખબર, આ તારીખથી મેઘો માંડી શકે શ્રીગણેશ

WAIT FOR MONSOON 2019 GETS LONGER, ONSET LIKELY ON JUNE 7WAIT FOR MONSOON 2019 GETS LONGER, ONSET LIKELY ON JUNE 7

દેશભરમાં આકાશમાંથી અગન જ્વાળાઓ વરસી રહી છે. ગરમીથી લોકો રીતસરના તોબા પોકારી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગા નગરમાં ગરમીનો પારો 48ને પાર ગયો છે. આ અગાઉ તેલંગણામાં 47.2 ટકા તાપમાન નોંધાયું હતું. આ સ્થિતિમાં ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે લોકો માટે સારા સમાચાર આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ