બૉલીવુડ / સંગીતકાર વાજિદ ખાનના કોરોનાથી મોત બાદ પરિવાર માથે વધુ એક તકલીફ

Waajid khan mother also corona positive says sources

બોલીવુડના પ્રખ્યાત સંગીતકાર જોડી સાજીદ વાજિદના વાજિદ ખાનનું 42 વર્ષની વયે કોરોના પગલે મૃત્યુ થઇ ગયું છે. હવે સમાચાર એવા મળી રહ્યા છે કે તેમના માતા 60 વર્ષીય રઝિયા ખાન પણ કોરોના પોઝિટિવ છે અને અત્યારે મુંબઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ