કરુણાંતિકા.! / Video:આમને કઈ પડી જ નથી..વ્યારા નગરપાલિકાના પ્રમુખે કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, મોરબીનો રાજ્યવ્યાપી શોક ભૂલ્યા

Vyara Municipality president's birthday celebrations amid state-wide mourning

મોરબી દુર્ઘટનામાં રાજ્યવ્યાપી શોક વચ્ચે વ્યારા નગર પાલિકાના પ્રમુખના જન્મદિવસની ઉજવણી, પાલિકાના ચીફઓફિસર અને ભાજપ શહેર સંગઠના પ્રમુખ રહ્યા હાજર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ