મધ્યપ્રદેશ / વ્યાપમ કૌભાંડમાં 30 લોકોને 7 વર્ષની સજા, એક આરોપીને 10 વર્ષની સજા

vyapam scam 30 get seven year in jail in the police recruitment scam

ભોપાલની એક વિશેષ સીબીઆઇ ( CBI ) કોર્ટે બહુચર્ચિત વ્યાપમ મહા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. કોર્ટે વ્યાપમ કૌભાંડથી જોડાયેલા 2013ના પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડમાં 30 દોષીઓને 7 વર્ષની સજા સંભળાવી છે. અને પ્રદીપ ત્યાગી નામના આરોપીને 10 વર્ષની સજા સંભળાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ