વડોદરા / VUDA લાંચ કેસ મામલે ACBનું આરોપી એન.સી શાહના ઘરે સર્ચ ઓપરેશન

VUDA bribe case: ACB Accused NC Shah home Search operation

વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે.. આ મામલે ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.. ત્યારે ACBની ટીમે આરોપી નિલેશ શાહના ઘરે તપાસ કરી હતી. આ દરમિયાન નિલેશ શાહ મળી આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ