VTV રિયાલિટી ચેક / કડકડતી ઠંડીમાં ભૂલકાંઓ થરથરે છે, થોડી તો દયા રાખો! શું 10 મિનિટ સમય મોડો કરવાથી વિદ્યાર્થીઓને મળશે રાહત?

VTV's reality check in Gujarat schools early in the morning

હાડ થીજવતી ઠંડી વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્કૂલોમાં VTVનું રિયાલિટી ચેક, ઠંડીના કારણે સ્કૂલના સમયમાં ફેરફાર કરવાની વાલીઓની માંગ, વાલીઓએ કહ્યું રાજકોટની ઘટનાથી લેવી જોઈએ શીખ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ