કોણ ફાવશે? / ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો સર્વે, પત્રકારોના મતે મોટી ઉલટફેર, આ પાર્ટીનું પલડું ભારે

 VTV's largest survey of journalists before the Gandhinagar Municipal Corporation election results

VTV ગુજરાતીએ ગાંધીનગરના 50 જેટલા વરિષ્ઠ પત્રકારોનો કર્યો સર્વે, સરેરાશ 57 ટકા  મતદાન થતાં કમળ, હાથ કે ઝાડું કઈ પાર્ટીનું પાટનગરમાં રહેશે રાજ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ