IMPACT / VTVGujarati.com ના સ્ટીંગ ઓપરેશનનો પડઘોઃ 1.90 લાખનું MD અને મોરબીમાં 21 કિલો ગાંજો ઝડપાયો

vtvgujarati com drugs sting operation gujarat bachao Impact 1 90 lakhs MD caught in ahmedabad

vtvgujarati.comના ગુજરાત બચાવો ઓપરેશનને સારા પ્રતિસાદ સાંપડી રહ્યા છે. તાજેતરમાં જ SOG ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં રામોલ પાસેથી રૂા. 1.90 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. ગોવાથી અમદાવાદ આવેલુ રૂા. 1.46 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ. ત્યારે આજે ફરી વાર રૂા. 1.90 લાખના MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 2 જણની ધરપકડ કરી છે. મોરબીમાંથી 21 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ