VExpo / VTV Gujarati વર્ચ્યુઅલ VExpoનું આજે સમાપન; વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી મળ્યો અદ્ભુત પ્રતિસાદ

VTV Virtual Expo VExpo concludes today with amazing response from students and parents

વિદ્યાર્થીઓ અને વાલીઓની મુંઝવણનો અંત લાવવા માટે અને સૌને વિના મુલ્યે શિક્ષણ અને કારકિર્દી લગતું ગાઇડન્સ આપવા માટે શરુ કરવામાં આવેલા VTVGujarati.com ઉપર આયોજિત વર્ચ્યુલ એક્સ્પો (VExpo)નો અંત આવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વર્ચ્યુઅલ ડિજિટલ એક્સ્પોનો લાભ લઇને માહિતી મેળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ