બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VTV TALKIES this are Worst Bollywood Movies as per IMDb ratings

VTV TALKIES / આ છે બૉલીવુડની સૌથી ભંગાર ફિલ્મો, જેને જોઈને વિચાર આવશે કે શા માટે આ ફિલ્મો બનાવવામાં આવી? જુઓ

Megha

Last Updated: 01:55 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડમાં ઘણી એવી ફિલ્મો છે જેને જોયા પછી એવો વિચાર આવે કે મેકર્સે શું વિચારીને આ ફિલ્મો બનાવી હશે..IMDbની સૌથી Worst Bollywood Movies લિસ્ટ જાણીએ

  • ઘણી એવી ફિલ્મો છે જેને જોઈને વિચાર આવે શા  માટે આ ફિલ્મો બની 
  • આ છે IMDbની સૌથી Worst Bollywood Movies

બૉલીવુડમાં ઘણી એવી બ્લોકબસ્ટર ફિલ્મો બની છે પણ સામે ઘણી એવી ફિલ્મોએ બની છે જેને જોયા પછી એવો વિચાર આવે કે મેકર્સે શું વિચારીને આ ફિલ્મો બનાવી હશે..બૉલીવુડના ઘણા સારા એક્ટર્સે આવી ફિલ્મોમાં કામ કર્યું છે જેને imdb પર સૌથી નીચી રેટિંગ મળી છે

જો imdbની Worst Bollywood Movies વિશે વાત કરીએ તો

- ખેલાડી કુમારની 2002માં આવેલ ફિલ્મ Jaani Dushman અને 2010માં આવેલ ફિલ્મ Tees Maar Khanની imdb રેટિંગ 2.6 out of 10 છે
- ભાઈજન સલમાન ખાનની 2018માં આવેલ ફિલ્મ રેસ 3ની   imdb રેટિંગ 1.9 છે

- Bollywoodના સિંઘમ કહેવાતા અજય દેવગણે 2013માં હિમ્મતવાલા ફિલ્મ ફરી હતી જેની imdb રેટિંગ 1.7 out of 10 છે
- બૉલીવુડના નવાબ એટલે કે સૈફ અલી ખાનની 2014માં મલ્ટી સ્ટારર ફિલ્મ Humshakals આવી હતી જેની imdb રેટિંગ પણ 1.7 out of 10 છે
- amitabh bachhan અને અજય દેવગણની 2007 માં આવેલ Ram Gopal Varma Ki Aag ફિલ્મની   imdb રેટિંગ 1.4 out of 10 છે
- imdbની રેટિંગ મુજબ સૌથી વર્સ્ટ ફિલ્મ છે 2008માં આવેલ KKR એટલે કે કમાલ ખાનની ફિલ્મ દેશ દ્રોહ જેની રેટિંગ 1.2 છે

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood News VTV TALKIES Worst Bollywood Movies બૉલીવુડ VTV TALKIES
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ