અમદાવાદ / VTV સ્ટિંગ ઓપરેશનઃ ગાડી નહીં પરંતુ ફોટા પરથી જ PUC કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ

VTV Sting Operation PUC Scam Exposed Ahmedabad

તાજેતરમાં આવેલા વાહન એક્ટ જાણે ફરી એકવાર નોટબંધી માફક નાગરિકો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બનાવી દીધાં છે. ત્યારે નવા વ્હિકલ એક્ટનાં પાલન માટે ડ્રાઇવીંગ લાયસન્સ, વાહન ફિટનેસ સર્ટી, વાહન વીમો, વાહનના દસ્તાવેજો અને પ્રદુષણ કંટ્રોલ કરતા PUC સર્ટી રાખવાનું ફરજીયાત બન્યું છે. ત્યારે અમદાવાદ શહેરમા PUC મેળવા લોકો લાંબી કતારો વાહન સાથે ઉભા રહેવાની નોબત આવી છે. પરંતુ પૂર્વ અમદાવાદ સ્થિતિ સાવ વિપરીત છે. કેમકે પુર્વ અમદાવાદમા આવેલા વસ્ત્રાલ વિસ્તારના વાહન વીમા PUC સર્ટી આપવાનો VTVએ પર્દાફાશ કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ