Vtv sting operation droh gujarat government education college scam
Vtv Impact /
ઓપરેશન 'દ્રોહ'ના રાજ્ય સરકારમાં પડ્યા પડઘા, કરી આ કાર્યવાહી
Team VTV06:23 PM, 18 May 19
| Updated: 07:49 PM, 18 May 19
રાજયની ડિપ્લોમા કોર્સ કરાવતી કોલેજો રાજ્ય સરકારની તિજોરીને ખુલ્લે આમ લુંટી ભ્રષ્ટાચાર ચલાવી રહી હોવાના પુરાવા સામે આવ્યા છે. વીટીવીએ કરેલા સ્ટીંગ ઓપરેશનમાં રાજયની અનેક કોલેજો, એડમિશનની પ્રક્રિયા કરતુ એસીપીડીસી, જીટીયુ, સમાજ કલ્યાણ ખાતુ, બેન્ક મેનેજરો અને તેની સાથે જોડાયેલા એજન્ટો મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ચાઉ કરી વર્ષે કરોડો રુપિયાનો કૌભાંડ આચરી રહ્યા છે.